અમારી તમામ અપડેટ્સ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ
Join our Telegram Channel To Get Latest Notification!

ઘટક - ‘ટ્રેક્ટર’ સહાય યોજના

‘ટ્રેક્ટર’ સહાય યોજના


 કોને લાભ મળે?

 • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)


 શું લાભ મળે?

 1. (AGR-50) યોજનામાં દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

 • ખરીદ કિમતના ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે.

 •  ખરીદ કિમતના ૨૫% અથવા રૂ. ૬૦,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે (૪૦-૬૦ હો.પા. સુધી) મળી શકે.


 અરજી સાથે જરૂરી પુરાવાઓ

 • અરજી કરેલ હોય તેની નકલ

 • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)

 • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો

 • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક

 • આધારકાર્ડ ની નકલ

 (દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)


 અરજી ક્યાં કરવી?

 ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


 ઓનલાઈન અરજી કરવા લિંક

 https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

You may like these posts

અમારી તમામ અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ

Post a Comment

Please Do Not Enter Any Spam Link In The Comment Box... Happy commenting