અમારી તમામ અપડેટ્સ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ
Join our Telegram Channel To Get Latest Notification!

કિસાન સન્માન નિધી નો *₹ 2000* નો સાતમો હપ્તો થયો જમા. ચેક કરો તમારા મોબાઈલ માં📱

કિસાન સમ્માન નિધિ યોજના માં ખેડુતો ને ૬૦૦૦₹ દર વર્ષે ખાતામાં જમાંકરવામાં આવે છે અને આ ૬ હાજર રૂપિયા ૩ હપ્તા માં જમાં થાય છે.


આજ તારીખ ૨૫ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જાહેરાત કરી હતી અને ૯ કરોડ ખેડૂતો ના ખાતા માં કુલ ૧૮૦૦૦ કરોડ રૂપિયા જમાં કરવામાં આવ્યા હતા.


◼️ કિસાન સન્માન નિધી નો ₹ 2000 નો સાતમો હપ્તો થયો જમા.


કિસાન સન્માન નિધી નો ₹ 2000 નો સાતમો હપ્તો ખેડૂતોના ખાતામાં આજે 12 વાગ્યે જમા કરવામાં આવ્યો છે. 


હપ્તો તમારા ખાતામાં જમાં થયો કે નહીં એ ચેક કરવાની લિંક: 


⇛ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx


આજે જ આ લિંક પરથી ચેક કરો.


 🙏🏽અન્ય ખેડૂત મિત્રોને જાણ કરો

You may like these posts

અમારી તમામ અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ

Post a Comment

Please Do Not Enter Any Spam Link In The Comment Box... Happy commenting